ખુશી
ખુશી પણ જયાં દર્દમાં મળે
પ્રેમ જ્યા ખોબે ખોબે છલકે
જ્યા કપટતો દિસે જનહિ પલકે
એવા *યુનિક પરિવાર* ફલકે
વિકસે પ્રાંગટ્યે ત્યા *અતુલ*
પ્રેમની એક છાલક નયને સોહે.
મુજ મન નિસદિન ખુશી ચાહે
ન કોઈ દિન મુજને જરૂર હોવે
નિજાનંદ આત્મમન એજ તો
મુજ *વેલેન્ટાઈન ડે* ...!
હર હમેંશ *યુનિક* જ 🙏
સહૃદયી બની ઉગે ને ઢળે🌹
જયશ્રી પટેલ
૧૪/૨/૨૦૨૦