Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમમાં ધારી સફળતા માટે અજમાવો આ એલચીનો ટૂચકો

રસોડાંમાં સ્વાદ અને સોડમની રાણી ગણાતી એલચી આમતો સામાન્ય રીતે મીઠાઈ અને દૂધની બનાવટમાં વધારે ઉપયોગ કરાય છે. એલચીની સુંગધથી ખીર ખાવાની મજા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એલચીનો ઉપયોગ કેટલાંક ટૂચકા કરવામાં પણ થાય છે. આજ સુધી ન જાણતા હોય તો આજે જાણી લો કે આ સુગંધી વસ્તુના વિવિધ ઉપાયો વિશે.

એલચીના આ પ્રયોગ શક્તિશાળી અને અચુક છે. શ્રદ્ધાથી કરવામાં આવે તો તે તુરંત ફળ આપે છે અને જીવનમાં પ્રેમ અને શાંતિ છવાઈ જાય છે. પરંતુ જો કોઈનું ખરાબ કરવાના ઈરાદા સાથે આ પ્રયોગ કરવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. તેથી જ કોઈપણ પ્રકારના ખરાબ ઈરાદાને પોષવા માટે આ ઉપાય ન કરવા જોઈએ.

શુક્રવારે ત્રણ એલચી લઈ અને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:’ મંત્રનો જાપ કરવો અને તેને પોતાના શરીરને અડાળવી અને તેને છુપાવી દેવી. બીજા દિવસે એટલે કે શનિવારે તેનો પાવડર કરી અને જેને તમે પ્રેમ કરતાં હોય તેને દૂધ સાથે પીવડાવી દેવું. આ ઉપાય ત્રણ શનિવાર સુધી કરવો.

આ ઉપાય કરવા માટે શાંત વાતાવરણ હોય તેવા સ્થાન પર બેસવું અને થોડા એલચીના દાણા હાથમાં રાખવા અને નીચે દર્શાવેલા મંત્રને 21 વાર અટક્યા વિના બોલવો અને પછી તેને એ વ્યક્તિની ખવડાવી કે પીવડાવી દેવી જેને તમે પ્રેમ કરતાં હોય.

ॐ नमो काला कलुवा, काली रात, निश कि पुतली, माझी रात.
काला कलुवा, घात बाट.सोती जो जगाय लाओ.
बैठी जो उठाय लाओ.खड़ी जो चलाय लाओ.मोहिनी योगिनी चल.
राज की ठाऊँ अमुकी के तन में चटपटी लगाऊ.जिया ले तोड़.
जो कोई इलायची हमारी खावे.कभी न छोड़े हमारा साथ.
घर को तजे बहार को तजे. हमें तज और कने जाई.
तो छाती फाट तुरंत मर जाई. सत्य नाम आदेश गुरु का.
मेरी भक्ति गुरु कि शक्ति. फुरे मंत्र ईश्वरोवाचा.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111341915
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now