હેપ્પી વેલેન્ટાઇન ડે...!
"ડિયર કોમલ, મને જરા હેડેક છે, સો આઈ'લ ટેક સમ રેસ્ટ...વી'લ મીટ ટુનાઈટ...!" બોલતા વૈભવે સામે ઊભી રહેલી વિદ્યા તરફ ઈશારો કર્યો.
"યસ આઇ'મ ઓલસો બીઝી વીથ સમ હાઉસહોલ્ડ વર્ક...એન્ડ વી'લ સ્યોર મીટ ટુનાઈટ...!" કોમલે વિશાલની બાહુપાશ છોડાવતા કહ્યું.
"એન્ડ બાય ધ વે....હેપ્પી વેલેન્ટાઇન ડે...!" વૈભવે વિદ્યાનો હાથ પકડી મલ્ટીપ્લેક્સ અંદર જતા કહ્યું.
"યસ...સેમ ટુ યુ સ્વીટહાર્ટ..!" શબ્દો સાથે ફોન કટ કરી કોમલે વિશાલની બાહુપાશ વધુ જકડી..!
*****