"જીંદગી બની મારી તું આવને...
શોધી છે તને દુનિયાની ભીડમાંથી,
તો મારા માટે પણ થોડો સમય નીકાળી તું આવને.....
તને પળ પળ સ્માઈલ કરતાં જોવી છે,
તો મારા માટે થોડી સ્માઈલ લઈ તું આવને....
પ્રેમ કરું છું તને મારાં જીવથીયે વધારે,
તો મારા માટે થોડો પ્રેમ તું પણ લઈ ને આવને....
લાગે છે મને તું મારુ નશીબ છે,
ઝઘડું હું તારી સાથે ને તું મારી સાથે,
તો લાગે છે, મારી લાઈફમાં ઉલટ-ફુલટ થઈ ગયું..
ને જો આપડો ઝઘડો શાંત થયો,
તો લાગે છે, ફરી મારુ નશીબ સાથ આવી ગયું...
તો મારા નશીબ અને લાઈફમાં ઉલટ-ફુલટ ના થાય,
એના માટે થોડાં પ્રેમથી રહેવાં તું આવને.....
માનું છું હું, તારી જાતિ ને મારી જાતિ અલગ છે,
પણ હું તો ભૂલવા તૈયાર છું,
તો તું પણ તારી "જાતિ" ભૂલીને મારા માટે આવને....
મારે લાઈફ ટાઇમ તારી સાથે જ રહેવું છે,
તો મારા માટે મારી જીંદગી બની તું આવને"
"Happy Valentine Day.....❤️"