Gujarati Quote in Blog by Sujal B. Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ગુલાબ આપી કર્યો પ્રેમ તણો ઈઝહાર,
જીવનભર સાથે રહેવાનું આપી વચન,
ચોકલેટ થી ભરી દીધી જીવનમાં અનેરી મીઠાશ,
ભેટીને હેતથી આપી હસતાં-રમતાં ટેડી ની સોગાત,
વ્હાલથી ચૂમી ને મારું લલાટ આપ્યો અનેરો આનંદ,
દિવસો વિત્યા એક પછી એક જીવનનાં,
ને આવી ગયો આજ valentine,
તો હર્ષોલ્લાસ થી મનાવીએ આ દિવસ,
ને યાદગાર બનાવીએ પ્રેમ ની અણમોલ સફર.

Gujarati Blog by Sujal B. Patel : 111341882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now