નથી મળતા ચેટ બોક્સમાં,
નથી મળતા પોસ્ટબોક્સમાં,
નથી આપનો ફોન નંબર,
નથી આપનો ઘર નંબર,
નથી આપણાં ગામનું નામ,
નથી આપણાં શહેરનું નામ,
નથી મળતા એફ.બી.માં,
નથી મળતા વોટ્સઅપમાં,
નથી મળતા ટેલિગ્રમમાં,
નથી મળતા ઈન્સ્ટાગ્રામમાં,
નથી મળતા આપ રૂબરૂ,
શોધવું છે આપને આકરું!!!!!
લી.રુદ્ર રાજ સિંહ
૧૪/૦૨/૨૦૨૦