Gujarati Quote in Whatsapp-Status by Nish

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Valentine spl.

16. પ્રેમ એટલે Valentine ...

Will you be my Valentine??? *conditions applied

*સુખ માં, દુઃખ માં, દરેક સમય સંજોગ માં, કોઈ પણ જાતના અવિશ્વાસ, શંશય કે શંકા રાખ્યા વિના હમેશાં તને ચાહતો રહીશ, શું તું જીવનભર મારો સાથ આપીશ??

Ps:
બસ શરત અહીં પ્રેમ ની આટલી જ છે,
હું થઈ ને જીવું તારો બસ એટલી જ માંગણી છે


Happy valentines day.

"પ્રેમ ની PhD" by Nish


#nish
#premniphd

સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...

Gujarati Whatsapp-Status by Nish : 111341798
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now