પ્રેમ નો કોઈ દીવસ,તારીખ,કે વાર નથી હોતો...
બસ..
પ્રીયતમ સાથે પ્રીયતમ મય થય જવુ એ
પ્રેમ માં એ પળ જ કાફી છે....
પ્રીયતમ ના પ્રેમ ભયૉ નયન મા પોતાને મીટાવી
પ્રીયતમ ને પામી જવુ...
પ્રેમ માં એ પળ જ કાફી છે...
મૌન થી મૌન માં જ વાતૉલાપ થઈ જાય....
પ્રેમ માં એ પળ જ કાફી છે
બસ...
પ્રેમી ના આલિંગન મા સમાય ને
દુનિયા ભૂલી જવી
પ્રેમ માં એ પળ જ કાફી છે