Microfriction
બારી.....
સામસામે આવેલ બારીઓ એકબીજાને તાક્યા કરતી, ક્યારેક તિરાડોમાંથી તો ક્યારેક અધખુલ્લી ને ક્યારેક એકીટસે... ને એક પછી એક એવા વીસ મેહુલા વરસી ગયા..... એકવીસમાં ફાગણે ફરી બારીઓ ખુલ્લી.... નવા રંગ નવા રૂપ ને નવી જીજીવિષા સાથે......
@ મેહૂલ ઓઝા...