હા મેં પ્રેમ કર્યો છે
તારી જુદાઈ ને
તારી બેવફાઈ ને
તારી મજબૂરી ને
તારા એક મહિના
સુધી મારી સાથે
થયેલ પ્રેમાલાપ ને
તારી ચૂપકીદી ને
તારી અવગણના ને
તારા લીધે મારી
આંખ માં આવેલા અશ્રુ ને
દિલ ની તડપ ને
તારા ઇન્તજાર ને
મેં બહુ પ્રેમ કર્યો છે
દિલોજાન થી કર્યો છે
મન થી કર્યો છે
મેં તને પ્રેમ કર્યો છે❤️💔