ઘણી મોટી દુનિયા, ઘણાં બધાં માણસ
ઘણી બધી સ્ફૂર્તિ, ઘણી બધી આળસ
ઘણાં બધાં સુખ , ઘણાં બધાં દુઃખ
ઘણાં બધાં ઉતાર, ઘણાં બધાં ચડાવ
ઘણી બધી આશા,ઘણી બધી નિરાશા
પણ હોય ઘણાં ઓછા એવા જે જીવન માં
દુઃખો ને ઘણું થોડું અને સુખો ને ઘણું બધું
હોવાનો એહસાસ અપાવે છે!!!!!
-બિંદુ અનુરાગ