"પકડી લે હાથ...."
જીંદગી ભર ની ખેવનાઓ આમ જ લૂંટાવી દઉં..
તું આવ તો ખરી તને દિલ માં છુપાવી લઉં..
હા સમય સંજોગો નથી તારી સાથે..
પણ તું હિંમત તો કર, બધું ઉઠાવી લઉં મારી માથે..
મુકી દે ડર ને જરાક આગળ તો થા.
જો પછી કેવા રૂઝાઈ જશે બધા જ ઘા...
બની જાઉં તારા જીવન ભર નો સથવારો
બસ પકડી લે હાથ, ને હું થઈ જાઉં તારો...
By Nish
આવી જ સુંદર રચનાઓ માટે Follow કરો..
અને ચૂકશો નહીં અમારી સાચા પ્રેમ પર ની series
"પ્રેમ ની PhD" by Nish
#nish
#premniphd