English Quote in Quotes by Nish

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Valentine spl.

15. પ્રેમ એટલે kiss ...

Kiss : કોઈ કહે છે કે kiss calories બર્ન કરે છે.
કોઈ કહે છે કે kiss બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કોઈ કહે છે kiss ટેન્શન દૂર કરે છે.

Kiss આટલું બધું કરે છે એ વાત સાચી છે પણ kiss physically પ્રેમ વ્યક્ત કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય પણ છે.

Ps:It makes you calm.
It makes you feel better.
It makes you happy.
Just one or two minutes of kissing gives immense pleasure. Enjoy it daily, if possible.

Happy kiss day.

"પ્રેમ ની PhD" by Nish


#nish
#premniphd

સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...

English Quotes by Nish : 111341256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now