હું આમ તો કોઇ ડે માં માનતી નથી , જે દિવસ સારો એ જ આપણો ડે , આજે તો kiss ડે હા યાદો માં ખોવાઈ ને એક કિસ હંમેશા મારા હાથ પર છે જે બહુ કિંમતી છે એ નો કોઇ મોલ નથી , એવી અણમોલ મારી ' બા ' અને મારી બા એટલે મારી' નાની '
હું મળી હોવુ ને એક પણ વાર મારી નાની મારો હાથ પકડી હાથ પર ચુંબન કરવાનુ નથી ભૂલી .
આ ગિફ્ટ મારા માટે દુનિયા નું શ્રેઠ ગિફ્ટ છે ..
જીજ્ઞાશા પટેલ