Gujarati Quote in Romance by Pooja Solanki

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધીરે ધીરે ચાલવા દેવી છે આ જીંદગી,
એક એક ક્ષણ માણવા જેવી છે આ જીંદગી,

તું છે તો બધું જ છે મારી પાસે,
બસ તારી સાથે સફર ગુજારવી છે આ જીંદગી,

પ્રેમ નાં મહિના કે અઠવાડિયા તો બધાં જ ઉજવે છે,
મારે તો ઉજવવી છે તારી સાથે પ્રેમ ની આખી આ જીંદગી,

Valentine નાં દિવસે બતાવતો નથી આ પ્રેમ મારો,
આખા જીવન નાં સાથ સંગાથ ની વાત છે આ જીંદગી,

બતાવવું, જતાવવું કે મહેસુસ કરાવવું કેમ એ નથી ખબર,
પણ તું મહેસુસ કરે એ જ વિશ્વાસ છે આ જીંદગી,

ધીરે ધીરે ચાલવા દેવી છે આ જીંદગી,
એક એક ક્ષણ માણવા જેવી છે આ જીંદગી,

#dilnidiary
- Pooja Solanki

Gujarati Romance by Pooja Solanki : 111341197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now