Gujarati Quote in Whatsapp-Status by Dhaval Limbani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તો એ માનુ છું કે બસ
જીવવામાં મઝા છે,
કોઈક દર્દ આપે તો એમાં પણ મઝા છે,
હું તો છુ જ બધાથી અલગ,
પણ સાચુ કહુ તો પામવા કરતા જતુ કરવામાં પણ મઝા છે..

Dhaval Limbani

Gujarati Whatsapp-Status by Dhaval Limbani : 111341073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now