ગાંધીજી વિશે એક અજાણી ગુજરાતી કવિતા
**********
તેનું જીવન કાર્ય અખંડ રહો
અમ વચ્ચે બાપુ અમર રહો
તેના જીવન મંત્ર તણો ચરખો
પ્રભુ ભારતમાં ફરતો જ રહો
એણે જીવતા રામ સદાય રટયા
એ તો રામ રટીને વિદાય થયા
લઘુ માનવમાં મહિમા ભરવા
નિજ લોહી અશેષ વહાવી ગયા.
(મારે ધો.3 માં ભણવામાં આવતી.)