Gujarati Quote in Good Night by Mira Solanki

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💓💓💓💕💕💕

પત્ની ના વાળ મા અચાનક ગજરો લગાવતાજ તેની આંખમાં ખીલતા પ્રીતનું ગુલાબ, એજ મારો *rose day!!*

પત્ની ને આમજ જીન્દગી ભર સાથ આપું એવી યાચના કરૂ, એજ મારો *propose day!*!

રસ્તા પર અનાથ છોકરાને ચોકલેટ આપીને હસાવુ, એજ મારો *chocolate day!!*

છોકરાઓને શા માટે જોઈએ બહાર નો ટેડી,
એક દિવસ ઘોડો બની હું જ બનીસ ટેડી,
એજ મારો *teddy day!*!

હું વચન આપું છું કે મા બાપ ને ક્યારેય આશ્રમ બતાવીસ નહીં, એજ મારો *promise day!*!

સાંજે થાકીને ઘરે અવતાજ છોકરાઓ મને ભેટી પઢે, એજ મારો *hug day!!*

રજાના દિવસે ભેગા મળી હસતાં રમતાં વિતાવેલો દિવસ, એજ મારો
*valentine day!!*


Just Think ..... !!!

💞💞💞💕💕💕

Gujarati Good Night by Mira Solanki : 111340917
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now