Valentine spl.
14. પ્રેમ એટલે hug(આલિંગન) ...
સમય, સાન, ભાન બધું જ હું ભૂલી જઉં..
જ્યારે તમને આલિંગન માં લઉં...
દુઃખ, તકલીફો, એકલતા બધું જ વિસરી જાઉં..
જ્યારે તમને બાહોં માં લઉં...
જોને સ્વર્ગ નો પણ હું આનંદ માણી લઉં..
જ્યારે તમને ગળે લગાડી ને સૂવું ...
Ps: ક્યારેક શબ્દો કરતાં એક ટાઇટ hug વધારે અસર કરે છે. Go speechless, hug tightly, enjoy love.
પ્રેમ ની PhD by Nish
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...