ક્ષત્રાણી છું..
હોઠો પર સ્મિત..,
આંખો માં શરમ..,
ચહેરા પર માસુમીયત...
ચાલ માં મર્યાદા રાખું છું..
શબ્દો માં માન..અને
વર્તન મા વિવેક રાખું છું..
જયાં સુધી તમે તમારી મર્યાદા
માં વર્તો ત્યાં સુધી ઠીક...
બાકી નજર તેજ અને આંખો
મા જવાળા રાખુ છું....
શબ્દો માં ધારદાર કટાર..
અને કટાક્ષ પણ રાખું છું...