નથી મળતી મંઝીલ મને આ જગતમાં !!
મને મારાથી કંઈક છુટતુ લાગે છે !!
વાગે છે 'ઘા' ઘણાં મને આ જગતમાં !
પોતાના મને પારકાં લાગે છે !!
નથી થતાં સપના પુરા આ જગતમાં !
મને તો સપનાનાં વાવેતર લાગે છે.
છે અંતે કફન માં મંઝીલ તો
મને આ જગત સાથૅક કેમ લાગે છે!!!!!
: - આઝાદ