10 મુખ્ય મંત્રી
17 કેંદ્રીય મંત્રી
200 સાંસદ
એક ગ્રુહ મંત્રી
અને પ્રધાનમંત્રી
પાર્ટી સંગઠન
આરએસ એસ અને ભગીની સંસ્થાઓ ને બાદ કરીયે તોય
૨૨૯ જણા ની ફોજ માત્ર ૭૦ વિધાન સભા માટે
એક વિધાન દિઠ ઉમાદવાર સ્થાનીક સંગઠન સાથે ૩/૪ રાષ્ટ્રૂય કક્ષા ના નેતાઓ ભેગાથઇ ને
એક ભણેલા ગણેલા આઇઆઇટી એન્જીન્યર ને હરાવી ના શકે
આ છે શીક્ષા નો પાવર
તમારા સંતાનો ને શીક્ષીત કરો દુનીયા તેનુ કઇ બગાડી નહી શકે
હિંદુ મુસ્લીમ માટે નહી સારી શીક્ષા અને સ્વાસ્થ્ય માટે અવાજ ઉઠાવો