Gujarati Quote in Quotes by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું”

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનાં પ્રોમિસ ડે પર ખુદને જ એક વચન આપવું કે, જે વ્યક્તિને મારા માટે કોઈ જ લાગણી કે, પ્રેમ નથી, જેનાં હૃદયમાં મારું કોઈ સ્થાન જ નથી, જે માત્ર ને માત્ર મારો ટિસ્યુ પેપર તરીકે જ ઉપયોગ કરે છે, એવા વ્યક્તિ માટે થઈને હું ક્યારેય પોતાની જાતને કે, મારા મા-બાપને તકલીફ નહિ આપુ.

- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"

Gujarati Quotes by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” : 111340265
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now