Gujarati Quote in Thought by Saroj Bhagat

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ ૨૧વી સદી હૈ યારો
સમજો ઉનકી રવાનીકો
જો કલ તક ના હુઆ
અબ હોકે રહેગા
યે ઉનકી હૈ મર જિયા
દાદીમાના ડિવોર્સ!!!!
લાગ્યોને આંચકો !!!!!!શબ્દ વાંચતાજ આ હાલ થાઈ અગર એ હાલ છેં તો પછી જો એ સત્ય હકીકત બની સામે આવે તો ??? તો?????
શુ એ શક્ય હકીકત ના બની શકે?
ભૂચાલ આવવોજ બાકી રહે ખરુંને???
ચોક્ક્સ માનશો આ ડોશીની દાગરી ખસી ગઈ લાગે છે નહિ?
પૂછી શકું કેમ નહીં સુ ખરાબી છે વાતમાં?
ઘરડાઓને ઘરડા ઘરમા જવાની છૂટ
વિધવા ને ફરી લગ્ન કરવાનીઅરે !!! ડિવોર્સીને પણ લગ્ન કરવાની છૂટ પરંતુ એક પરિણીતા અને તેપણ કુટુંબ કબીલાથી ભર્યા ભાદરીયા ઘરવાલી,જિંદગીના અંતિમ મુકામ પર જેનો એક પગ ઘરમાં તો બીજોમસાણમાં તેને વરી આ ડિવોર્સ લેવાના અભરખા શુ?
શુ? દોશી ઇન્સાન નથી? શુ જિંદગીથી નાસીપાસ થયેલ જુવાનિયાઓને જ આ અધિકાર છે પાર્ટનરથી પ્રોબ્લેમ તો બ્રેકપ,અરે આજકાલ છોકરાંછૈયવાળા માબાપ ના ફાવે કે એનાથી સારો કોઈ સાથી મળીજાય tછોકરાઓને પણ ભગવાન ભરોસે મૂકી ચાલી નિકળે છે પછી છોકરાઓ દાદા દાદીને ભરોસે મોટા થાયજ છે ને એ સ્વીકાર્ય છે પરંતુ આ ડોશીને એ અધિકારજ નથીખરૂંને???
આ ફેંસલો બની બેઠેલાં સમાજ અનેવડીલોનોજ હોઈશકે
લોક શુ કહેશે? ગામમાં બદનામી થશે કોઈને મોંઢું બતાવી ના શકીશુ કેટલી બધા પ્રશ્નો દુનિયા ભરના પ્રશ્નો ,એક મનને મારીને જીવતા જીવ પર શુ આ અત્યાચાર નથી ?
૨૧મી સદીનું સુધરેલ કહેવાતા આ જનમાનસ
સુધરેલ કહેવડાવનારા કદી ઍ વિચારી શકશે કે આ હક્કની માંગણી કરનાર જીવ કેટલો દુભાયો હસે ! જે આ ઉમરે એકલતાને ગળે લગાવવાને તૈયાર થયો હશે
જેણે પૂરી જીંદગી પોતના અરમાનોને કચડી પોતાના માની લીધેલ સંસારને સાચવવા કેટકેટલા દુઃખ દર્દ સહ્યા હસે
અને જયારેજિંદગીનો ગણતરીનો સમય બાકી છેત્યારે ના છૂટકે પોતાનો નહિ કુટુંબનીજ ખુશી માટે આ નિર્ણય લીધો હશેને!!! !
ડોશીમા થાકી હારીને કૂવો હવાડો પુરે to વાંધો નહિ પણ ડિવોર્સ તો નાજ લઇ શકે ખરુંને
મુજ વીતી તુજ વિતશે એ નોબત આવશે ત્યારે કોઈને પૂછવા પણ na રોકાઈ શકો એના કરતા શાંતિ ભર્યો આ ઉકેલ શું આવકાર્ય નથી?
વિચારજો ફુરસદે !!!!!

Gujarati Thought by Saroj Bhagat : 111340134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now