*🌹ચાલ ને પ્રભુ*....
*છોડ બધાને..*
*🌹તને જ પ્રપોઝ કરી દઉં..*
*🌹પ્રેમ ની*
*ચોપાટ બિછાવી દઉં*
*ભક્તિ નો દાવ લગાવી દઉં.*...
*🌹પાસા પણ તારા પ્રભુ...*..
*ને.......વારો પણ તારો*
*🌹શરત......એટલી* *પ્રભુ*........
*🌹તું જીતે તો....... હું તારો........*
*હું જીતુ તો........ તું મારો..*
*🌹Happy propose day 🌹*
🌹 🌹