પ્રેમ ની PhD by Nish
Velentain spl.
13. પ્રેમ એટલે promise...
વગર એમની આપેલા promise પુરા થાય.
કોઈ પૂછે, નથી એ. તોય કેમ promise નિભાવાય?
મેં પણ પૂછી લીધું ,
આપેલ promise પ્રેમમાં શું એમ જ તોડી દેવાય?
" બેય માંથી એક ના શ્વાસ તૂટે પણ કરેલા promise નહીં બસ એજ સાચો પ્રેમ."
Ps: promise એવા જ કરો જે નિભાવી શકાય.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...