ભાઈ: આ વેલેન્ટાઈન્સ ડે પર મારી ગર્લફ્રેન્ડ ને શું ગિફ્ટ આપુ?
બહેન: ચોકલેટ્સ, રોઝ, કાર્ડ, એને ફિલ્મ જોવા લઇજા, ડિનર કે પિઝા ખાવા જાઓ...
બહેન: હું મારા બોયફ્રેન્ડ ને શું ગિફ્ટ આપુ?
ભાઈ: આ તું શું કહી રહી છે? તારે કોઈ બોયફ્રેન્ડ છે? કોણ છે? શું કરે છે? ક્યારથી આ બધું ચાલે છે? પપ્પાને કહી દઉં?
😂😝😂😝😂
બહેન ભાઈને ગર્લફ્રેન્ડ છે એ જાણીને ખુશ થાય કેમ કે એ પ્રેમ શું છે એ જાણે છે,જ્યારે ભાઈ બહેનના બોયફ્રેન્ડ વિષે જાણીને ગુસ્સે થાય કેમકે એ જાણે છે આજના છોકરા કેવા હોય..!
ટિક ટોક વિડિયો મેસેજ...😁😁😁