પ્રેમ ની PhD by Nish
Velentain spl.
12. પ્રેમ એટલે બાળપણ ...
જે વ્યક્તિવ સાથે તમારું બાળપણ જીવતું રહે, જેની સાથે હોવા થી તમે ખુદ બાળક બની જાઓ બસ એ જ સાચો પ્રેમ.
Ps: Be childish, enjoy the innocence of the relationship.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...