કાલ મે અમદાવાદ માં એક ઘટના જોઇ દિલ થી સલામ કરવાનું મન થઈ ગયું. એક ભાઈ અમેરીકા થી આવ્યાં હતાં ચાલતાં જતા તમને રસ્તા પર કચરો નાખ્યો ત્યાંરે તેમની બાજુ ચા ની કીટલી વાળો હતો તેને જોયું અમેરીકા વાળા ભાઈ રસ્તા ઉપર હાથ રહેલી પાણી ની બોટલ નાંખી કીટલી વાળા ભાઈ એ ભાઈ રોકી ને કીધું સાહેબ આ બોટલ લઇ ને કચરા પેટી માં નાખો તેમની સાથે બીજા એક ભાઈ કીધું મારા મહેમાન છે અમેરીકા થી આવ્યાં છે તું એમને આમ કેવી રીતે કહી શકે ત્યાંરે કીટલી વાળા શબ્દ સાંભળી ને ગર્વ અનુભવી ગયું
કીટલી વાળા કીધું સાહેબ તમારાં અમેરીકા ચાલતું હશે આ અમારું ભારત છે જયાં ત્યાં કચરો નાખશો તે નહીં ચાલે.