Gujarati Quote in Quotes by Nilam Vithlani

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તૂ અને હું
તૂ પુવૅ...
તો
હુ પશ્ચિમ
તુ વિશાળ મેરૂ
સમો ધીરગંભીર
જયારે...
હૂ ચંચળ વહતી
સરીતા સરખી
તૂ ગંભીરતા
ની મૂરત સરીખો
જયારે
હુ હાસ્ય ના
ધોધ સમી
મૌન તારૂ શસ્ત્ર તો
જયારે
શબ્દો  મારી  ઓળખ
છતા પણ
એક સમાનતા તારી-મારી
વચ્ચે
મારા અંત સાથે મારા માં
થતી તારી શરૂઆત
અને
આ જ છે પતિ-પત્ની ના
સંબધ ની રજુઆત...
Nilam_monik_vithlani

Gujarati Quotes by Nilam Vithlani : 111338440
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now