પ્રેમ ની PhD by Nish
Velentain spl.
10. પ્રેમ એટલે એકરાર ...
કહ્યા વિના એકરાર થઇ ગયો,
જન્મો જન્મ નો કરાર થઈ ગયો.
કહેતા પછી શું એ એક બીજા ને.
માણ્યો પ્રેમ ને બબાલ થઈ ગયો.
Ps: on propose day tell your loved ones how much you love them. Just make sure you make them feel special.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...