સાચવી રાખેલી વાત આજે ખુલી જાય તો ?
જે સપના મા છે એ હકીકત થઈ જાય તો ?
બસ તારો એક દિવસ મને મળી જાય તો ?
ચાલ , સાથે ચા પીવાની શરત મુકી દે .
મારી લોંગ ડ્રાઇવ છે બાકી ને મારી સાથે બેસવાની તારી સીટ પણ બુક કરી દે .
પ્લાનિંગ હતુ ફકત ડિનર પર જવાનું બસ આ પ્લાનિંગ કોઇ
વાર તો પુરુ કરી દે .
મારી આંખો માં વસતો ચહેરો મને એક વાર એકલતા માં
' રૂબરૂ ' મળી લે .
જીજ્ઞાશા પટેલ