@Rose Day
🌹🌹🌹
તારા ગયા પછીનો છે આ દુકાળ સાંભળ ,
ફોટો ગુલાબનો પણ કરમાઈ જાય આખો.
ભાવિન ગોપાણી
મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ
ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય
ભાવિન ગોપાણી
કાંટાથી પણ વધારે જે ખૂંખાર હોય છે
એવાં ઘણાં ગુલાબને જોયાં નથી તમે
ભાવિન ગોપાણી
🌹🌹🌹