Gujarati Quote in Microfiction by Yash Somaiya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અકસ્માતમાં ઘવાયેલા દીકરાને મલમ ચોપડતી માને દીકરાએ કહ્યું , મા કેમ રડે છે ? મને થઈ જશે સરખું , તું ચિંતા ન કર .. અરે મારા સાવજ આ મલમ જ્વલનશીલ છે , મારી આંખો બળે છે આંસુઓ છુપાવતી માએ વાતને ટાળી ...

Spark

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Microfiction by Yash Somaiya : 111338079
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now