Gujarati Quote in Shayri by Riyansh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા આપેલ ગુલાબને જોઈ સુંગધ પહેલાની મહેકાઈ ગઈ,

સ્પર્શ કરતા એને જ સાંસમાં મારી ફેલાઈ ગઈ.

આજે પણ એમનામાં છે કોમળતાનો સ્પર્શ એમાં

નજર સામે જાણે છવી તારી પથરાઈ ગઈ.
@Riyansh

Gujarati Shayri by Riyansh : 111337908
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now