Gujarati Quote in Poem by Rudrarajsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

__રસ્તો જીવનનો__

અડચણો મળશે અહીં,
નિંદા પણ મળશે તમને,
આ સત્ય ના રસ્તામાં,
ઘણા આપણાં પણ નડશે,,

લાલચ થી ભરેલો છે,
બહુ ટુંકો આ રસ્તો,
આ અસત્યના રસ્તામાં,
ઘણા પારકા પણ મળશે,,

સારો પણ ના કહેવાય,
ખરાબ પણ ના કહેવાય,
આ મધ્યમ માર્ગ છે મિત્ર,
અહી સૌ સ્વતંત્ર મળશે,

રસ્તાઓ તો વિવિધ છે,
પસંદ આપે કરવાના છે,
સત્ય હોય કે અસત્ય,
કે હોય મધ્યમ માર્ગ..

લી.રુદ્ર રાજ સિંહ
૦૭/૦૨/૨૦૨૦

Gujarati Poem by Rudrarajsinh : 111337743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now