અંગ્રેજી બોલવાનું ભૂત 😝
શિક્ષક : ગઇકાલે નિશાળે કેમ નહોતો આવ્યો?
સ્ટુડન્ટ : સર, ગઇકાલે અમારા ગામ ના હનુમાન મંદિરમાં "બ્યુટીફુલ ટ્રેજેડી" હતી એટલે.
શિક્ષક : "બ્યુટીફુલ ટ્રેજેડી"? એ શું?
સ્ટુડન્ટ : સર, "બ્યુટીફુલ ટ્રેજેડી" એટલે "સુંદરકાંડ".
😂😜😂😜
શિક્ષકે ગદા લઈને માર્યો 🤣🤣