આપણાં સંબંધમાં ગુલાબ જેવી મહેક તો છે ને, કારણ કે મારું તો તું જ ગુલાબ છે, હા, ઘણાં કાંટા પણ છે, પરંતુ એની સાથે મારે કોઈ લેવા નથી, હું તો બસ મારા ગુલાબને ચાહું છું, એની સુંગંધ માણું છું, જ્યારે મારા ગાલ ઉપર સ્પર્શ થાય છે ત્યારે હું એક જુદા વિશ્વમાં પહોંચી જાવ છું અને આ વિશ્વમાં રહેવું મને ગમે છે, મને તારી સુગંધરૂપી યાદોના બાહોપાસમાં જકડાઈ રહેવું ગમે છે. . મારે આ ગુલાબને ચૂંથવુ નથી, એને સાચવી રાખવું છે, એની માવજત કરવી છે, એને પ્રેમ કરવો છે અને એટલે જ હું આ ગુલાબને ક્યારેય ચૂંટતો નથી. બસ એને જોઈને હંમેશા ખુશ રહું છું.!!!!
Happy Rose day 🌹🌹🌹
#કેપ્ટન @શ્યામ