પ્રેમને વ્યક્ત ના કરવાનો હોય,
એ તો અભિવ્યક્ત થાય.....
પ્રિયજનની આંખોમાં,
એની મધુર વાતોમાં,
એના સુંદર સ્મિતમાં,
એની નારાજગીમાં,
એની ચિંતામાં,
એની સાથેની મુલાકાતમાં,
બસ આજ પ્રેમને અભિવ્યક્ત કરું છું હું,
તારી સાથે, દૂર રહીને પણ તારી પાસે 😊
#કેપ્ટન @શ્યામ