ચુમવુ છે પુષ્પ ને ઝાકંળ થઈ શતૅ અમારી એટલી જ તેને સ્પૅશ્યા વિના દ્વોપદી ના હાથે મેહદી મુકવા માટે એક માછલી વિધાઈ ગઈ ગુના વગર નંતૅકી એની અદા ભુલી ગઈ પગ સ્વયંમ નાચી ઉઠયાં ઘુઘંરુ વગર લાશે પડખું ફેરવીયુ જાણ્યા પછી ધુમાડો સ્વંયમ બુઝાવી ગયો પાણી વગર નોળિયા નાક ઘસતાં રહી ગયા બિચારા સાપ સૌ સતાયા લિસોટા વગર... મીનુ