વહાલા ૨૧
વહાલા
આ જોને
ભલે જગ સમજે વ્યથા..!
તારી મારી પ્રેમની રીત
અનોખી છે ...
તારી મારી પ્રેમની મીત
અનોખી છે...
તારી મારી વિરહની વાત
અનોખી છે...
ન થયા એક તનમન પ્રીત
અનોખી છે...
આમા ક્યા વ્યથા થાય જ્ઞાત
અનોખી છે...
વહાલા
આ જો ને
ભલે જગ સમજે વ્યથા..!
જયશ્રી.પટેલ
૨૭/૮/૧૯