હે સખી....
પારસ હતી તુ પહેલા મારી,
સખી થઈ મારી ત્યાર પછી,
જાન થઇશ ખબર ન'તી,
જીવન બનીશ ખબર ન'તી,
વિશ્વાસ છે મને તુજ પર,
મારા કરતાં વધુ તારા પર,
નથી તારા જેઉ કોઈ ગમતું,
નથી તારા જેઉં કોઈ મળતું,
તુ છે દુનિયામાં અનમોલ,
નથી કોઈ મોલ અહી તારો,
તુજ વિના હું શૂન્ય છું સખી,
તુજ સાથ કીમતી હું સખી,
પારસ છે તુ પથ્થર નથી તુ,
ચૂમીને તને હું થાઉં પારિજાત..
લી..રુદ્ર રાજ સિંહ
૦૬/૦૨/૨૦૨૦