હે પ્રિયે........
મારું દિલ સમુંદર નથી,
તુ પણ એક નદી નથી.
હું નાનું ઝરણું છું ને,
તુ ટીપું વરસાદ નું છે.
તુજ વિના મુજ નું,
નથી કોઈ અસ્તિત્વ.
ટીપાંથી સરોવર ભરાય,
મુજ ઝરણું હજી ખાલી.
તુ જેમ જેમ મળતી રહીશ,
હું તેમ તેમ વધતો રહીશ.
તુજ મિલન અટકશે મુજથી,
હું પણ અટકિશ ત્યાંથીજ...
લી. રુદ્ર રાજ સિંહ
તા. ૦૬/૦૨/૨૦૨૦