English Quote in Blog by Nish

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ની PhD by Nish

7. પ્રેમ એટલે દુઃખનાશક...

જેની ફક્ત સાથે હોવા થી બધા દુઃખો નાની સમસ્યા થઈ જાય અને એની સામે લડી લેવાની શક્તિ આવી જાય બસ એ જ પ્રેમ.

*પણ irony બસ એટલી જ કે જો પ્રોપર કેર નાં થાય તો એ જ પ્રેમ સૌથી વધુ દુઃખ આપનારો બની જાય છે.


#nish
#premniphd

સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...

English Blog by Nish : 111336534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now