અચાનક કુતરુ તમને જોઇને ભસવા લાગે તો હશે આ સંકેત, જાણીને ઉડી જશે હોંશ
કહેવાય છે જાનવર શુભ અને અશુભ અંગે જણાવે છે. એટલે તે ભવિષ્ય અંગે પણ જણાવે છે. એવામા કહેવાય છે કે એવા ઘણા જાનવર હોય છે જે ભવિષ્ય અંગે જણાવે છે અને સંકેત આપે છે. એવામાં કુતરુ પણ તેમાથી એક માનવામાં આવે છે. કહેવાય છે શુકન શાસ્ત્ર અનુસાર જાનવરોના ક્રિયા કલાપોને જોઇને આગળ થનારી ઘટના અંગે અનુમાન લગાવવામાં આવી શકે છે. જ્યારે કુતરુ એક એવું પ્રાણી છે જે આવનાર સમય તેમજ શુકન અપશુકન અંગે જણાવે છે એવામાં આજે અમે તમને મનુષ્યોના સૌથી વફાદાર જાનવર કુતરાથી જોડાયેલા શુકન-અપશુકન અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેને જાણીને તમારા હોંશ ઉડી શકે છે.
– કહેવાય છે જો કોઇ યાત્રીને જોઇને કુતરુ ભય કે ક્રોધથી ભસે છે કે પછી કોઇ કારણથી આમ તેમ ચક્કર લગાવે છે તો તે યાત્રા કરનારને ધનની હાનિ થાય તેવી સંભાવના રહે છે.
એવી પણ માન્યતા છે કે જો યાત્રા કરતા સમયે કોઇ વ્યક્તિને કુતરુ તેના મોંમા રોટલી,પુરી કે અન્ય કોઇ ખાદ્ય પદાર્થ લાવતું દેખાય તો તે વ્યક્તિને ધન લાભ થવાની સંભાવના થાય છે અને બની શકે છે કે તેને મોટો ધન લાભલ થવાનો છે.
– જેના ઘરમાં કોઇ કુતરુ વધારે સમય સુધી આકાશ, છાણ, જોવે છે તે મનુષ્યને સુંદર સ્ત્રી પ્રાપ્તિ અને ધન લાભ થવાનો યોગ બની જાય છે.
– કહેવામાં આવે છે કે જો કુતરુ તેની જીભથી તેના જમણા અંગને ચાટે છે અથવા ખંજવાળે છે અને તમે તેને જોઇ લો છો તો તમારી કાર્ય સિદ્ધી થાય છે. જો તે જીભથી તેના પેટને અડતુ જોવા મળે તો સમજી લો કે તમને લાભ થવાનો છે.