"મારી ભૂલ"
મારી ભૂલો બસ એ જ છે કે કે હું ભૂલી જાઉં છું એ કોઈપણ... કોઈપણ વ્યક્તિ પર ક્યારેય ભરોસો ન કરાય અને હું તરત જ ભરોસો કરી બેસું છું મારી ભૂલ બસ એટલી જ છે કે હું ભૂલી જાઉં છું એ જેવા આપણે કોઈને માનીએ છે તેવા લોકો હોતા નથી મારી ભૂલ બસ એટલી જ છે કે હંમેશા વિશ્વાસઘાત સહન કર્યા પછી પણ બીજા પર ફરીથી વિશ્વાસ કરી બેસું છું મારી ભૂલ મને વારંવાર યાદ અપાવે છે એક ભૂલ થી પણ ભૂલવું ન જોઈએ કે દરેક વ્યક્તિ જેવા ધારી લઈએ એવા હોતા નથી.....