The Dream Of Death Which Gave The Auspicious And Inauspicious Sign
સપનામાં મડદાં, ભૂત-પ્રેત, શ્મશાન જોવા મળે, તો ઘટે છે આવી અશુભ દુર્ઘટના
આપણાં સપનાની દુનિયા વાસ્તવિક દુનિયાથી ઘણી અલગ છે. જેમાં વ્યક્તિ બધું જ જોઇ શકે છે જે વાસ્તવિક દુનિયામાં સંભવ થતું જ નથી. જેમ કે- મડદા સાથે વાત કરી કે મડદાને ગળે લગાવવું વગેરે. આ પ્રકારના સપના ભવિષ્યમાં થનારી શુભ-અશુભ ઘટનાઓથી આપણને સૂચિત કરે છે. આપણાં માટે જરૂરી છે કે આપણે આ સપનાના ફળ વિશે જાણીએ. આજે આ લેખમાં અમે તમને જણાવીશું ભૂત-પ્રેત અને આત્મા સાથે જોડાયેલાં થોડાં આવા જ સપના વિશે જણાવી રહ્યા છીએ
સપનામાં જો કોઈ વ્યક્તિ મડદાને બોલાવ તો તેમની ઉપર કોઈ વિપત્તિ આવી શકે છે અથવા દુખ ભોગવવા પડે છે
સપનામાં કોઈ વ્યક્તિ મડદા સાથે વાતો કરે તે તેમની બધી ઈચ્છા પુરી થઈ જાય છે
સપનામાં જો તાબુતમા કોઈ મડદું પડેલું જોવા મળે તે નજીકના ભવિષ્યમાં કોઈ દુખદ દુર્ઘટના ઘટી શકે છે
કોઈ વ્યક્તિના સપનામાં એકદમ સાફ સ્મશાન જોવા મળે તે વેપારમાં વૃદ્દિ થવાની સંભાવના રહે છે
સપનામાં પોતાની શબ યાત્રા ડોલતો ઉંમર વધે છે પરંતુ કોઈ રોગી આ સપનું જોવે તો ઉંમર ઘટે છે
સપનામાં કોઈ વ્યક્તિ કબર પર લખેલી પંક્તિઓ વાંચે છે તો તેમને મોટું પદ મળી શકે છે
સપનામાં પોતાની પત્ની નુ શબ જોવા મળે તો તે વ્યક્તિને અનેક પ્રકારના રોગ થવાની શક્યતા રહે છે
સપનામાં ઝેરનું સેવન કરી મૃત્યુ પામે છ્ તે પોગી બંને છે અને અનેક રોગનો અને દુખનો સામનો કરવો પડે છે
સપનામાં કોઈ વ્યક્તિની શબ યાત્રા જોવા મળે તે પતિ-પત્નિ કે સંતાન સાથે વિવાદ થવાની સંભાવના રહે છે
સપનામાં જો લોકો પોતાની કબર જોવે છે તેમને પ્રેમમાં નિરાશા મળવાની સંભાવના રહે છે
જે સ્ત્રીને સપનામાં રાક્ષસ જોવા મળે તેને પોતાના જીવનમાં પતિ કે પ્રેમી થી દગો મળે છે
જે લોકો સપનામાં પ્રતીકમાં સાથે મિત્રતા કરીલે છો તેવા લોકોને ધંધામાં સફળતા મળે છે