પ્રેમ ની PhD by Nish
6. પ્રેમ એટલે બંધન...
બે વ્યક્તિત્વ, બે આત્મા, બે શરીર ને એક તાંતણે બાંધી ને એક કરતા બંધન નો સંબંધ એટલે પ્રેમ.*
* જે સંબંધ માં વ્યક્તિ આઝાદી, વિચારો અને મહત્વકાંક્ષાઓ બંધાવા માં આવે તો એ બંધન પ્રેમ નથી.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...