નથી મારુ,નથી તારું.........બધું છે કર્મ ને આધીન....થોડું સમજી લે સમજ સાથે....કર ચિંતન આત્મ નું......રાખ થોડી ધીરજ.....સમય પહેલા કશું નહીં મળે.....સમય આવ્યે મળી જશે.....પણ બેસી ના રહે ત્યાં સુધી.....કર કર્મ સારા....કદાચ તે જે ઇચ્છયું હોય તેના થી ડબલ પણ મળી જાય....ધીરજ, આશા, શ્રદ્ધા ....શબ્દો એમ જ નહિ બન્યા હોય ...હશે વજૂદ કંઈક તો.....
જીવન માં કાંઈક મેળવવું હોય તો મહેનત તો કરવી પડે......એ પણ સાચા રસ્તે....