કેમ કરી સમજાવું મન તને.... કેમ થાય છે આવું....અમુક પ્રશ્નો ના જવાબ જ નથી હોતા.....તને શું ઉત્તર આપું હું......બસ આંખ ખુલ્લી....કાન ખુલ્લા .....માત્ર મોં બંધ રાખજે....સમય આવ્યે બધું સમજાય જશે આપોઆપ....કેમ આવું થાય છે....
જીવન ના ઘણાં તબ્બકા એવા હોય છે જે વિચારતા કરી મૂકે છે.